ગુજરાતી

માં પરણની 6 મુખ્ય વ્યાખ્યા છે: પરણ1પર્ણ2પૂર્ણ3પ્રણ4પૂરણ5પૂરણ6

પરણ1

નપુંસક લિંગ

 • 1

  પરણવું તે; લગ્ન.

 • 2

  લાક્ષણિક પરણવાનો ઉત્સાહ-અભરખો.

મૂળ

પરણવું પરથી

ગુજરાતી

માં પરણની 6 મુખ્ય વ્યાખ્યા છે: પરણ1પર્ણ2પૂર્ણ3પ્રણ4પૂરણ5પૂરણ6

પર્ણ2

નપુંસક લિંગ

 • 1

  પાંદડું.

મૂળ

सं.

ગુજરાતી

માં પરણની 6 મુખ્ય વ્યાખ્યા છે: પરણ1પર્ણ2પૂર્ણ3પ્રણ4પૂરણ5પૂરણ6

પૂર્ણ3

વિશેષણ

 • 1

  ઊણું, ખંડિત, ઓછું કે અધૂરું નહિ એવું; પૂરું.

 • 2

  સમાપ્ત.

ગુજરાતી

માં પરણની 6 મુખ્ય વ્યાખ્યા છે: પરણ1પર્ણ2પૂર્ણ3પ્રણ4પૂરણ5પૂરણ6

પ્રણ4

નપુંસક લિંગ

 • 1

  હોડ; પ્રતિજ્ઞા, ટેક, વચન, નેમ.

મૂળ

જુઓ પણ

નપુંસક લિંગ

 • 1

  મીડું; શૂન્ય.

મૂળ

सं.

ગુજરાતી

માં પરણની 6 મુખ્ય વ્યાખ્યા છે: પરણ1પર્ણ2પૂર્ણ3પ્રણ4પૂરણ5પૂરણ6

પૂરણ5

વિશેષણ

 • 1

  પદ્યમાં વપરાતો પૂર્ણ.

 • 2

  સર્વવ્યાપી.

નપુંસક લિંગ

 • 1

  પૂરવાની કે પૂરેલી વસ્તુ (ઉદા૰ પોળીનું 'પૂરણ'; જમીનનું પૂરણ).

મૂળ

सं. पूर्ण

ગુજરાતી

માં પરણની 6 મુખ્ય વ્યાખ્યા છે: પરણ1પર્ણ2પૂર્ણ3પ્રણ4પૂરણ5પૂરણ6

પૂરણ6

વિશેષણ

 • 1

  પૂરનાર; પૂર્ણ કરનાર.

નપુંસક લિંગ

 • 1

  પૂરવું-ભરવું તે.

મૂળ

सं.