ગુજરાતી

માં પરણતની 3 મુખ્ય વ્યાખ્યા છે: પરણત1પરણેત2પ્રણત3

પરણત1

નપુંસક લિંગ

 • 1

  પરણવું તે; લગ્ન ઉદા૰ ચોથું પરણત.

ગુજરાતી

માં પરણતની 3 મુખ્ય વ્યાખ્યા છે: પરણત1પરણેત2પ્રણત3

પરણેત2

નપુંસક લિંગ

 • 1

  પરણવું તે; લગન.

 • 2

  સ્ત્રી; પત્ની.

મૂળ

'પરણવું' ઉપરથી

ગુજરાતી

માં પરણતની 3 મુખ્ય વ્યાખ્યા છે: પરણત1પરણેત2પ્રણત3

પ્રણત3

વિશેષણ

 • 1

  પ્રણામ કરવું; ભક્ત.

 • 2

  નમ્ર; વિનયી.

મૂળ

सं.

વિશેષણ

 • 1

  પરણિયત.