પરણેતર ની ગુજરાતીમાં વ્યાખ્યા

પરણેતર

નપુંસક લિંગ

  • 1

    પરણવું તે; લગન.

  • 2

    સ્ત્રી; પત્ની.

મૂળ

'પરણવું' ઉપરથી