ગુજરાતી

માં પરણૈયુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: પરણૈયું1પ્રણય2

પરણૈયું1

નપુંસક લિંગ

  • 1

    પરણાયું; શકોરું; માટીનું પ્યાલું.

ગુજરાતી

માં પરણૈયુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: પરણૈયું1પ્રણય2

પ્રણય2

પુંલિંગ

  • 1

    પ્રેમ (સ્ત્રી પુરુષનો).

  • 2

    નમ્ર વિનંતી.

મૂળ

सं.