પ્રણયિની ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રણયિની

સ્ત્રીલિંગ

  • 1

    પ્રેમ કરનારી કે પ્રેમનું પાત્ર થયેલી સ્ત્રી.

  • 2

    પત્ની.