પ્રણયી ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રણયી

વિશેષણ

  • 1

    પ્રેમ કરનાર કે પ્રેમનું પાત્ર થયેલો પુરુષ.

પુંલિંગ

  • 1

    પતિ.

  • 2

    પ્રણયી પુરુષ.