પરણવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પરણવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    લગ્ન કરવું.

  • 2

    લાક્ષણિક અતૂટ સંબંધ બાંધવો.

મૂળ

सं. परिणी, प्रा. परिण (-णी)

પ્રણવ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રણવ

પુંલિંગ

  • 1

    ૐકાર.

મૂળ

सं.