પ્રણિધાન ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રણિધાન

નપુંસક લિંગ

  • 1

    સમાધિ; ધ્યાન.

  • 2

    ભક્તિ; ઉપાસના.

  • 3

    કર્મફલત્યાગ.

મૂળ

सं.