પરણિયત ની ગુજરાતીમાં વ્યાખ્યા

પરણિયત

વિશેષણ

  • 1

    પરણેલું.

મૂળ

'પરણવું' ઉપરથી; સર૰ सं. परिणीत, प्रा. परिणिय

સ્ત્રીલિંગ

  • 1

    પરણેતર; પત્ની.

મૂળ

'પરણવું' ઉપરથી; સર૰ सं. परिणीत, प्रा. परिणिय