પૂર્ણોપમા ની ગુજરાતીમાં વ્યાખ્યા

પૂર્ણોપમા

સ્ત્રીલિંગ

  • 1

    ઉપમેય, ઉપમાન, સાધારણ ધર્મ અને ઉપમાવાચક એ બધાં અપાયાં હોય એવી-પૂર્ણ ઉપમા.

મૂળ

+उपमा