પ્રેતકાર્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રેતકાર્ય

નપુંસક લિંગ

  • 1

    મરેલાના દહનથી માંડીને સપિંડીકરણ સુધી કરવામાં આવતું કર્મ.