પ્રેતભોજન ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રેતભોજન

નપુંસક લિંગ

  • 1

    પ્રેતને ધરાવાતું ભોજન.

  • 2

    બારમું; મરણ પાછળ કરાતી નાત કે વરો.