પ્રત્યક્ષવાદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રત્યક્ષવાદ

પુંલિંગ

  • 1

    પ્રત્યક્ષ પ્રમાણને જ સત્ય માનનારો વાદ; 'પૉઝિટિવિઝમ'.