પ્રત્યક્ષ પ્રમા ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રત્યક્ષ પ્રમા

સ્ત્રીલિંગ

  • 1

    ઇન્દ્રિયોનો પોતપોતાના વિષય સાથે સંબંધ થવાથી જે જ્ઞાન થાય છે તે (તેના પ્રકાર છે: ચાક્ષુષ, શ્રોત્રજ, રાસન, ઘ્રાણજ, ત્વાચ અને માનસ) (અધ્યા.).

મૂળ

सं.