પ્રત્યક્ષ પ્રમાણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રત્યક્ષ પ્રમાણ

નપુંસક લિંગ

  • 1

    છ પ્રમાણોમાંનું એક; પ્રત્યક્ષ પ્રમાનું કરણ (પ્રત્યક્ષ પ્રમાણના છ ભેદ છે; શ્રોતજ, ચાક્ષુષ, રાસન, ત્વાચ, ઘ્રાણજ અને માનસ) (અધ્યા.).

મૂળ

सं.