પ્રત્યગ્ર ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રત્યગ્ર

વિશેષણ

  • 1

    તાજું; નૂતન; યુવાન.

  • 2

    શુદ્ધ.

મૂળ

सं.