પ્રત્યગાત્મા ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રત્યગાત્મા

પુંલિંગ

  • 1

    અંતરાત્મા; સાક્ષી; કૂટસ્થ; શરીરની અંદર રહીને સર્વનો પ્રકાશ કરનાર ચૈતન્ય (અધ્યા.).

મૂળ

सं.