ગુજરાતી

માં પ્રત્યુતની 2 મુખ્ય વ્યાખ્યા છે: પ્રત્યુત1પ્રત્યંત2

પ્રત્યુત1

ક્રિયાવિશેષણ

 • 1

  કિંવા; બીજી રીતે.

 • 2

  નીકર; નહિ તો.

 • 3

  ઊલટી રીતે.

મૂળ

सं.

ગુજરાતી

માં પ્રત્યુતની 2 મુખ્ય વ્યાખ્યા છે: પ્રત્યુત1પ્રત્યંત2

પ્રત્યંત2

પુંલિંગ

 • 1

  સરહદ; છેલ્લી સીમા.

વિશેષણ

 • 1

  સરહદ પર જોડે આવેલું.

મૂળ

सं.