પ્રત્યભિજ્ઞાન ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રત્યભિજ્ઞાન

નપુંસક લિંગ

  • 1

    ઓળખ.

  • 2

    સદૃશ વસ્તુ દેખીને પહેલાં દેખેલી વસ્તુનું સ્મરણ થઈ આવવું તે.

  • 3

    ઓળખની નિશાની; અભિજ્ઞાન.