પ્રત્યયાન્તર ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રત્યયાન્તર

નપુંસક લિંગ

  • 1

    બીજો પ્રત્યય; બીજી પ્રતીતિ કે જ્ઞાન.

મૂળ

+અંતર