પ્રત્યર્પણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રત્યર્પણ

નપુંસક લિંગ

  • 1

    (કાયદાથી) પાછું આપવું કે સોંપવું તે (જેમ કે, પારકા રાજ્યના ગુનેગારનું 'એક્સ્ટ્રેડિશન'.).

મૂળ

सं.