પ્રત્યર્પણપાત્ર ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રત્યર્પણપાત્ર

વિશેષણ

  • 1

    પ્રત્યર્પણ (ગુનેગારનું) કરવાને યોગ્ય (જેમ કે, અમુક ગુનો).