પ્રત્યાખ્યાન ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રત્યાખ્યાન

નપુંસક લિંગ

  • 1

    પરિત્યાગ; અસ્વીસ્કાર; નિરાકરણ.

  • 2

    ઉપેક્ષા.

  • 3

    ઠપકો.

મૂળ

सं.