પ્રત્યાઘાત ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રત્યાઘાત

પુંલિંગ

  • 1

    સામો આઘાત કે ધક્કો; 'રી-એક્ષન'.

  • 2

    પડઘો.

મૂળ

सं.