પ્રત્યાદેશ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રત્યાદેશ

પુંલિંગ

 • 1

  આદેશ; આજ્ઞા; હુકમ.

 • 2

  ઠપકો.

 • 3

  આદેશની અવજ્ઞા- ઇન્કાર.

 • 4

  (દૈવી) ચેતવણી.

મૂળ

सं.