પ્રત્યાપ્તિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રત્યાપ્તિ

સ્ત્રીલિંગ

  • 1

    (કાયદામાં) પાછું મળવું તે (જપ્તી કે બીજી રીતે કબજે લીધેલું તે); 'રિપ્લેવિન'.

મૂળ

सं.