પ્રત્યાવર્તી ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રત્યાવર્તી

વિશેષણ

  • 1

    પાછું વળતું.

  • 2

    પાછું મૂળ જગા પર આવતું (જેમ કે, નોકરીમાં); 'રિવર્ઝનર'.

મૂળ

सं.