ગુજરાતી

માં પરતવુંની 3 મુખ્ય વ્યાખ્યા છે: પરતવું1પરત્વ2પરત્વે3

પરતવું1

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  લસોટવું; ઘૂંટવું.

મૂળ

प्रा. परिअत्त ( सं. परिवर्तय्); સર૰ म. परतणॆं

ગુજરાતી

માં પરતવુંની 3 મુખ્ય વ્યાખ્યા છે: પરતવું1પરત્વ2પરત્વે3

પરત્વ2

નપુંસક લિંગ

 • 1

  પર-અતીત હોવું તે.

 • 2

  શ્રેષ્ઠત્વ.

ગુજરાતી

માં પરતવુંની 3 મુખ્ય વ્યાખ્યા છે: પરતવું1પરત્વ2પરત્વે3

પરત્વે3

ક્રિયાવિશેષણ

 • 1

  વિષે; સંબંધમાં; બાબતમાં.