પ્રતિકરણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રતિકરણ

નપુંસક લિંગ

  • 1

    પ્રતિકાર; વિરોધ; સામનો.

  • 2

    બદલો.

  • 3

    ઉપાય; ઇલાજ.

મૂળ

सं.