પ્રતિક્રમણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રતિક્રમણ

નપુંસક લિંગ

  • 1

    પડકમણું; પાપની માફીની પ્રાર્થના જૈનો આચાર્ય પાસે ભણી જાય છે તે વિધિ.

મૂળ

सं.