પ્રતિક્રાંતિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રતિક્રાંતિ

સ્ત્રીલિંગ

  • 1

    ક્રાંતિ સામે જતી-ઊલટી કે અવળી ક્રાંતિ; 'કાઉંટર-રેવોલ્યૂશન'.

મૂળ

सं.