પ્રતિક્રિયા ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રતિક્રિયા

સ્ત્રીલિંગ

  • 1

    ઉપાય.

  • 2

    વિરોધી ક્રિયા-ગતિ; 'રિએક્ષન'.

મૂળ

सं.