પ્રતિક્ષેપ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રતિક્ષેપ

પુંલિંગ

 • 1

  બળપૂર્વક પાછું ધકેલવું તે; ફેંકવું તે.

 • 2

  અસ્વીકૃત કરવું તે.

 • 3

  ગ્રહણ ન કરવું તે.

 • 4

  રોકવું તે.

 • 5

  વિરોધ કે ખંડન કરવું તે.

 • 6

  વિવાદ.

મૂળ

सं.