પ્રતિકાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રતિકાર

પુંલિંગ

  • 1

    પ્રતિકાર; વિરોધ; સામનો.

  • 2

    બદલો.

  • 3

    ઉપાય; ઇલાજ.

મૂળ

सं.