પ્રતિકાર્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રતિકાર્ય

નપુંસક લિંગ

  • 1

    કાર્ય સામેનું કાર્ય; બદલો.

  • 2

    અવળું કે ઊલટું કાર્ય.

મૂળ

सं.