પ્રતિકાવ્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રતિકાવ્ય

નપુંસક લિંગ

  • 1

    (ઉપહાસ કરવા કરાતી) મૂળ કાવ્યની પ્રતિકૃતિ; 'પૅરડી'.

મૂળ

सं.