પ્રતિગામી ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રતિગામી

વિશેષણ

  • 1

    સામી કે પાછી ગતિ કરનારું; પ્રગતિથી સામું.

મૂળ

सं.