પ્રતિઘાત ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રતિઘાત

પુંલિંગ

 • 1

  (માર્યા) સામું મારવું તે.

 • 2

  પ્રત્યાઘાત; સામો આઘાત કે ધક્કો; 'રી-એશન'.

 • 3

  પડઘો.

 • 4

  રુકાવટ.

મૂળ

सं.