પ્રતિજ્ઞાંતર ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રતિજ્ઞાંતર

નપુંસક લિંગ

  • 1

    ન્યાયશાસ્ત્ર​
    એક નિગ્રહસ્થાન; વાદીએ કરેલા દૂષણનો ઉદ્ધાર કરવા પોતાની પ્રતિજ્ઞા બદલવી તે.

  • 2

    બીજી પ્રતિજ્ઞા.