પ્રતિનવલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રતિનવલ

સ્ત્રીલિંગ

  • 1

    નવલકથાના વસ્તુ અને સ્વરૂપ વિશે રૂઢ થયેલા ખ્યાલને તોડી નવલકથાનું જે નવું સ્વરૂપ બંધાયું તે; 'ઍન્ટિનૉવેલ' (સા.).