પ્રતિનાયક ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રતિનાયક

પુંલિંગ

  • 1

    નાટક કે વાર્તામાં નાયકનો સામાવાળિયો.

મૂળ

सं.