પ્રતિનિર્દેશ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રતિનિર્દેશ

પુંલિંગ

  • 1

    ક્રોસ-એન્ટ્રી; પૂરક પ્રવિષ્ટિ; પ્રતિપ્રવિષ્ટિ; કોઈ પ્રવિષ્ટિની સમજૂતીમાં પ્રયોજાયેલા નવીન શબ્દનો તે પ્રવિષ્ટના સંદર્ભે કરાતી સ્વતંત્ર પ્રવિષ્ટિ.