પ્રતિપક્ષ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રતિપક્ષ

પુંલિંગ

  • 1

    સામેનો પક્ષ.

  • 2

    શત્રુ; સામાવાળિયો.

  • 3

    પ્રતિવાદી.

મૂળ

सं.