પ્રતિપત્તિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રતિપત્તિ

સ્ત્રીલિંગ

 • 1

  પ્રાપ્તિ.

 • 2

  પ્રતીતિ; જ્ઞાન.

 • 3

  સંમતિ; સ્વીકાર.

 • 4

  નિશ્ચય; ખાતરી.

 • 5

  પ્રતિપાદન; નિરૂપણ.

મૂળ

सं.