પ્રતિપન્ન ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રતિપન્ન

વિશેષણ

 • 1

  જાણેલું.

 • 2

  સ્વીકારેલું.

 • 3

  મળેલું.

 • 4

  શરણાગત.

 • 5

  સાબિત કરેલું.

 • 6

  સંમાન-પ્રતિષ્ઠા પામેલું.

મૂળ

सं.