પ્રતિપ્રકાશક ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રતિપ્રકાશક

વિશેષણ

  • 1

    પ્રકાશને પોતે ઝીલી લઈ તેને પાછો ફેંકે એવું; 'ફ્લુરેસન્ટ'.

મૂળ

सं.