પ્રતિપાળવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રતિપાળવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    પાળવું; રક્ષણ કરવું.

  • 2

    ભરણપોષણ કરવું.

  • 3

    પોષવું અને કેળવવું.