પ્રતિફલન ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રતિફલન

નપુંસક લિંગ

  • 1

    પ્રતિબિંબ.

  • 2

    પ્રતિક્રિયા; સામેથી બદલો.