પ્રતિબદ્ધ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રતિબદ્ધ

વિશેષણ

  • 1

    બંધાયેલું.

  • 2

    પ્રતિબંધ-રુકાવટવાળું.

  • 3

    ગણિતશાસ્ત્ર​
    'કૉંન્જ્યુગેટ'.

મૂળ

सं.