પ્રતિબોધ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રતિબોધ

પુંલિંગ

  • 1

    જાગૃતિ.

  • 2

    જ્ઞાન; સમજણ.

  • 3

    બોધ; ઉપદેશ.

  • 4

    સ્મરણ; યાદ આપવું તે.

મૂળ

सं.